ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 સંક્રમણથી પીડિત હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ મહેનત ન કરવી જોઈએ.
Union Health Minister Mansukh Mandaviya on Heart attack cases During Garba Festival
ADVERTISEMENT