Lok Sabha Elections: Jagdish Thakor એ ભાજપ પર પ્રહાર કરતા ભુક્કા બોલાવ્યા, જુઓ શું કહ્યું

Lok Sabha Elections: બનાસકાંઠા લોકસભા બેઠક પર બરાબરનો ચૂંટમી જંગ જામ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મુક્યો છે.

follow google news

Lok Sabha Elections: બનાસકાંઠા લોકસભા બેઠક પર બરાબરનો ચૂંટમી જંગ જામ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મુક્યો છે. બંને નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. જુઓ જગદીશ ઠાકોરે શું કહ્યું....
 

    follow whatsapp