Amreli Congress માં હરખની હેલી, Jenniben Thumar નું ઉમેદવારી ફોર્મ મંજૂર!

Gujarat Tak

21 Apr 2024 (अपडेटेड: Apr 21 2024 4:56 PM)

Lok Sabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી ફોર્મને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ્દ નહી થાય

follow google news

Lok Sabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી ફોર્મને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ્દ નહી થાય. ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુમ્મરની રજૂઆતોને માન્ય રાખી છે. આપને જણાવી દઈએ કે, જેનીબેન ઠુમ્મર દ્વારા ફોર્મમાં વિસંગતતાઓ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. જોકે, 

આ પણ વાંચો
    follow whatsapp