Janta No Mood: બહુચરાજીમાં સરકારની મોટી જાહેરાત | Gujarat Tak

બહુચરાજી માટે સરકારની મોટી જાહેરાત. બહુચરાજીના સાત ગામોમાં અપાશે માળખાકીય સુવિધાઓ. બહુચરાજી વિસ્તાર વિકાસ સત્તા મંડળની રચના કરાઈ. 7 ગામોની 825 હેક્ટર જમીનને સત્તા મંડળમાં આવરી લેવાઈ.

follow google news

બહુચરાજી માટે સરકારની મોટી જાહેરાત. બહુચરાજીના સાત ગામોમાં અપાશે માળખાકીય સુવિધાઓ. CM ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો. બહુચરાજી વિસ્તાર વિકાસ સત્તા મંડળની રચના કરાઈ. 7 ગામોની 825 હેક્ટર જમીનને સત્તા મંડળમાં આવરી લેવાઈ.

Government’s big announcement for Bahucharaji. Infrastructural facilities will be provided in seven villages of Bahucharaji. CM Bhupendra Patel took the decision. Bahucharaji Area Development Authority was formed. 825 hectares of land of 7 villages covered in the authority.

    follow whatsapp