22 ફેબ્રુઆરીથી ચૈતર વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે.ઝઘડિયા વિધાનસભાથી પ્રારંભ થયા બાદ આવનારા 21 દિવસો સુધી ચૈતરભાઇ વસાવાની જન સ્વાભિમાન યાત્રા સમગ્ર ભરૂચ લોકસભામાં ભ્રમણ કરશે: સાગર રબારી.21 દિવસની જન સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતરભાઈ વસાવા તમામ સાત વિધાનસભાઓના વિવિધ ગામોની મુલાકાત લેશે: સાગર રબારી.આગામી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને વિજય બનાવવા માટે જન સ્વાભિમાન યાત્રા ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે: સાગર રબારી
ADVERTISEMENT
ADVERTISEMENT
