એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી.. વિશ્વ માતૃભાષા દિવસ તો હાલમાં જ ગયો પરંતું ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી હવે દરેક શાળામાં ફરજિયાત કરવામા આવી છે. અને તેના માટે સરકાર દ્વારા બિલ વિધાનસભામાં રજૂ કરાયું હતું.. જેને સર્વાનુમતે પાસ કરવામા આવ્યું છે. શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં.