Ground Report : ક્ષત્રાણીઓનો પરેશ ધાનાણીને 'ફૂલ સપોર્ટ', કહ્યું- ચૂંટણીમાં દેખાડીશું દમ

Jamnagar Ground Report : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ હજુ શાંત થયો નથી.

follow google news

Jamnagar Ground Report : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ હજુ શાંત થયો નથી. રાજ્યભરમાં ઠેર-ઠેર ક્ષત્રાણીઓ ઉપવાસ પર ઉતરી છે. જામનગરમાં ક્ષત્રાણીઓનો પ્રતિક ઉપવાસ યથાવત છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મુડમાં છે. ત્યારે જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાત તક સાથેની વાતચીતમાં શું કહ્યું સાંભળો....
 

    follow whatsapp