ADVERTISEMENT
વિપક્ષના પ્રહાર વચ્ચે સરકારે જાહેર કર્યું પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ
Government announces relief package for flood victims amid opposition attack
ADVERTISEMENT

Gujarat માં આવેલ વરસાદ બાદ ખેડુતોને કૃષિપાકમાં ભારે નુકશાન થયું છે. SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે
ADVERTISEMENT