‘AAP પૂર્વ MLA Bhupat Bhayani BJPમાં જોડાશે ત્યારે તેના પર જૂતું ફેકીશ’ બેલનારા Reshma Patel ની અટકાયત! Gujarat Tak

Gujarat Tak

• 06:55 AM • 03 Feb 2024

In a big-sized public meeting at Bhesan held today, a former Visavdar MLA of Aam Aadmi Party Bhupat Bhayani rejoined ruling BJP…

follow google news

આ પણ વાંચો

જુનાગઢના મેંદરડામાં 80 લાખની લૂંટ. મેંદરડાનાં રાજેસર ગામે સોની વેપારીને ત્યાં થઈ લૂંટ.સોનાના દાગીના રોકડ સહિત 80 લાખની લૂંટ.ફરિયાદીને જીતેન્દ્રભાઇ લોઢીયા સોની વેપારીએ પોતાના કારીગર દીપક જોગિયા અને તેના સાથીઓ એ છરી બતાવી લૂંટ કરી હતી. ઘરમાંથી થયેલ ચોરીમાં 8 કિલો સોનાના બિસ્કીટ, 21કિલો ચાંદી અને 9 લાખ રોકડ ની લૂંટ કરેલ હતી જે તમામ મુદ્દામાલ કબજે કરેલ છે .પોલીસે જુદી જૂદી ટીમ બનાવી તપાસના આધારે આરોપી પકડી પાડેલ. પોલીસ સીસીટીવીના આધારે કરીથી તપાસ.

In a big-sized public meeting at Bhesan held today, a former Visavdar MLA of Aam Aadmi Party Bhupat Bhayani rejoined ruling Bharatiya Janata Party with 450 cadres in the presence of State BJP chief CR Patil.

    follow whatsapp