Crime: Surat માં ગેંગવોરમાં માથાભારે શખ્સની હત્યા, કુખ્યાત ગેંગ ફરી ચર્ચામાં

Gujarat Tak

• 07:45 AM • 02 Feb 2024

સુરતમાં ફરી એકવાર ગેંગવોર શરુ થઈ છે… ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના શુક્રવારે રાત્રે એક વ્યક્તિ પર કેટલાક અજાણ્યા હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી…

follow google news

આ પણ વાંચો

સુરતમાં ફરી એકવાર ગેંગવોર શરુ થઈ છે… ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઠમાં ગેટ વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલના ગેટ પાસે શુક્રવારે રાત્રે પિન્કેશ નવસારી ઉર્ફ પિન્ટુભાઈ નામના વ્યક્તિ પર કેટલાક અજાણ્યા હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી… 

Crime: Gangwar in Surat killing of headstrong men, notorious gangs in the news again

    follow whatsapp