Gujaratમાં મોદી જાતિને ક્યારે મળ્યું હતું OBC સ્ટેટસ? ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીને મોટો દાવો કર્યો છે. નરહરિ અમીને X પર પોસ્ટ કરતા કહ્યું, ‘હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી હતો, જ્યારે 25 જુલાઇ 1994માં ગુજરાત સરકારે મોઢ-ઘાંચીને OBCના રૂપમાં નોમિનેટ કર્યા હતા. આ તે જાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત છે. રાહુલ ગાંધી આ મુદ્દા પર સમજ વગરનું જૂઠ બોલીને ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યાં છે.’
ADVERTISEMENT
ADVERTISEMENT
