હાલમાં જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સૌરાષ્ટ્ર સુધી વંદે ભારત ટ્રેન લંબાવવા માટે રેલવે મંત્રીને પત્ર લખ્યો હતો.. હવે તેના બાદ રાજકોટથી ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે... શું કહ્યું છે તેમણે સાંભળો આ રિપોર્ટમાં...