ADVERTISEMENT
જ્ઞાન સહાયક ભરતીના ડખા વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુબેર ડિંડોર ગરબે રમી રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં જ્ઞાન સહાયક ઉમેદવારો તેને ટ્રોલ કરી રહ્યાં છે. ભરતી કાયમી કરો પછી ગરબા રમો તેવું ઉમેદવારોનું કહેવું છે.
Another video of Education Minister Kuber Dindor has gone viral amid the recruitment of knowledge assistants. In which Minister Kuber Dindor is playing Garbe. Jnana helper candidates are trolling him throughout the chapter. Candidates say to make the recruitment permanent then play Garba.
ADVERTISEMENT