Gujarat Politics : બીલીમોરા AAPના 100 સમર્થક ભાજપમાં જોડાયા| Gujarat Tak

Navsari Billimora AAPના 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા છે.લોકસભા ચૂંટણી પહેલા જોડ-તોડની નીતિ શરુ થઇ ગઇ છે…

follow google news

Navsari Billimora AAPના 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા છે.લોકસભા ચૂંટણી પહેલા જોડ-તોડની નીતિ શરુ થઇ ગઇ છે, ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. નવસારીમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યુ છે. 

AAP Setback Ahead Of Lok Sabha 2024 100 Workers Join BJP Bilimora Navsari

    follow whatsapp