MORBI દુર્ઘટનામાં આંકડાની માયાજાળ? સરકારે 47 લોકોની યાદી જાહેર કરી

મોરબી : ગુજરાત માટે આજનો દિવસ ખુબ જ ગોઝારો રહ્યો હતો. મોરબીમાં જુલતો બ્રિજ તુટી પડવાના કારણે કુલ 91 લોકોનાં મોત થયો હોવાનો અપૃષ્ટ આંકડો…

gujarattak
follow google news

મોરબી : ગુજરાત માટે આજનો દિવસ ખુબ જ ગોઝારો રહ્યો હતો. મોરબીમાં જુલતો બ્રિજ તુટી પડવાના કારણે કુલ 91 લોકોનાં મોત થયો હોવાનો અપૃષ્ટ આંકડો આવી રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા હાલ 47 લોકોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આમના નામ પણ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયાની રાહતની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. સતત તેઓ રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. જરૂરી સુચના પણ આપી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓ પણ સતત ઘટના પર નજર રાખી રહ્યા છે. જો કે સરકાર દ્વારા અધિકારીક રીતે 47 લોકોનો આંકડો નામજોગ બહાર પાડવામાં આવ્યો છે.
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

    follow whatsapp