BIG NEWS: વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કૉલ લેટર, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Tak

16 Mar 2024 (अपडेटेड: Mar 16 2024 6:32 PM)

GSSSB exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam Latest News) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલલેટર તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024ના રાત્રીના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.

GSSSB exam

ઉમેદવારો માટે ખાસ સૂચના

follow google news

GSSSB exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલલેટર તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024ના રાત્રીના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.  

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ સૂચના

 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે  કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

    follow whatsapp