Horoscope Today: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
ADVERTISEMENT
મેષ
આજે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તમને જીવનસાથી અને બાળકોનો સહયોગ મળશે. વેપાર-ધંધામાં પ્રગતી થશે. તમે જમીન, મકાન અને વાહન ખરીદી શકો છો. આજે ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો.
વૃષભ
આજે તમારા પ્રયત્નો ફળદાયી રહેશે. તમારા માટે વ્યવસાયિક સફળતાના યોગ બનશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને જીવનસાથી અને બાળકોનો સહયોગ મળશે. આજે ઘરેલુ વિવાદ થઈ શકે છે.
મિથુન
આજે તમારા અટકેલા કામ પૂરા થશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. પૂજા-પાઠમાં તમારું મન લાગશે. આજના દિવસે વધુ પડતો ખર્ચ ન કરવો.
કર્ક
આજે તમને વ્યવસાયિક સફળતા મળશે. લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. આજે ક્યાંય મૂડી રોકાણ ન કરો.
સિંહ
આજે તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. બાળકોથી થોડું અંતર રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા ધનની આવક વધશે. તમારા વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. વધારે પડતું વિચારો નહીં.
કન્યા
આજે તમારા અટકેલા કામ પૂરા થશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. પૂજા-પાઠમાં તમારું મન લાગશે. આજના દિવસે વધુ પડતો ખર્ચ ન કરવો.
તુલા
આજના દિવસે તમારી આવકમાં વધારો થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનશે. તમને ભ્રામક સમાચાર પ્રાપ્ત થશે. તમારું મન પરેશાન રહેશે. પરિવારના સભ્યો સાથે વિવાદ સર્જાઈ શકે છે. તમારા બાળકોથી અંતર ન વધવા દો.
વૃશ્ચિક
આજે તમારા અટકેલા કામ પૂરા થશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. પૂજા-પાઠમાં તમારું મન લાગશે. આજના દિવસે વધુ પડતો ખર્ચ ન કરવો.
ધન
આજે તમને વ્યવસાયિક સફળતા મળશે. મારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. આજે ક્યાંય મૂડી રોકાણ ન કરો. વાહન કાળજી પૂર્વક ચલાવો.
મકર
આજે ધનની આવક વધશે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. અજાણ્યા લોકોની વાતમાં આવીને કોઈ નિર્ણય ન લો. આજે જીવનસાથી સાથે વિવાદ સર્જાઈ શકે છે.
કુંભ
આજે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. જમીનને લગતા અટકેલા કામ પૂરા થશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમે જમીન, મકાન અને વાહન ખરીદી શકો છો. કોઈપણ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લો.
મીન
આજે તમે ભાવુક રહેશો, પરંતુ તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. તમારું સ્વાસ્થ્ય અને પ્રેમની સ્થિતિ મધ્યમ રહેશે. વેપાર-ધંધો સારો રહેશે. સંતાન તરફથી સહયોગ મળશે. આજે કંઈપણ નવું કામ શરૂ ન કરવું.
ADVERTISEMENT
