Rajkot Loksabha seat પર કડવા પાટીદાર Vs કડવા પાટીદારનો જંગ નહિ થાય! જાણો કોંગ્રેસનો અલગ દાવ

Loksabha Election 2024:લોકસભા ચૂંટણીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં થઈ જશે. એવામાં ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે પહેલી યાદીમાં ગુજરાતની મુખ્ય બેઠકોમાં ગણાતી એક રાજકોટ બેઠક પરથી પરસોતમ રૂપાલની જાહેરાત કરી હતી. ત્યારે હજુ સુધી બે યાદી જાહેર થયા હોવા છતાં કોંગ્રેસે રાજકોટ બેઠકમાં કોઈના નામ પર મહોર લગાવી નથી. ત્યારે મળતી જાણકારી અનુસાર, આ બેઠક પર આ વખતે કોંગ્રેસ કોઈ પણ જાતિગત સમીકરણને ધ્યાને લીધા વગર કોળી ચહેરાને મેદાનમાં ઉતરશે. તો ચાલો જોઇએ કે રાજકોટ બેઠક પર Rupala સામે કોના નામની જાહેરાત થઈ શકે છે?

follow google news

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં થઈ જશે. એવામાં ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે પહેલી યાદીમાં ગુજરાતની મુખ્ય બેઠકોમાં ગણાતી એક રાજકોટ બેઠક પરથી પરસોતમ રૂપાલની જાહેરાત કરી હતી. ત્યારે હજુ સુધી બે યાદી જાહેર થયા હોવા છતાં કોંગ્રેસે રાજકોટ બેઠકમાં કોઈના નામ પર મહોર લગાવી નથી. ત્યારે મળતી જાણકારી અનુસાર, આ બેઠક પર આ વખતે કોંગ્રેસ કોઈ પણ જાતિગત સમીકરણને ધ્યાને લીધા વગર કોળી ચહેરાને મેદાનમાં ઉતરશે. તો ચાલો જોઇએ કે રાજકોટ બેઠક પર Rupala સામે કોના નામની જાહેરાત થઈ શકે છે?
 

    follow whatsapp