Oil Price hike: રક્ષાબંધન પછી શ્રાવણ પુરો થતા થતા સીંગતેલના ભાવમાં મોટો ઉછાળો - oil price hike groundnut oil price jumps during shravan - GujaratTAK
આપણું ગુજરાત બિઝનેસ

Oil Price hike: રક્ષાબંધન પછી શ્રાવણ પુરો થતા થતા સીંગતેલના ભાવમાં મોટો ઉછાળો

Oil Price hike: ગુજરાતમાં જ્યાં મગફળીના વાવેતરને લઈને અને તેના પાકને લઈને શરૂઆતમાં ખુબ મોટી આશાઓ બંધાઈ હતી ત્યાં હવે એવી સ્થિતિ આવીને ઊભી છે કે મગફળીના ભાવ ઉછળી ગયા છે. માર્કેટમાં સ્થિતિ એવી છે કે સારી મગફળીના પાક માટે રીતસર પડાપડી છે. ત્યાં મગફળીના ભાવ ઉપર જઈ રહ્યા છે ત્યારે સીંગતેલના ભાવમાં પણ મોટો […]

Oil Price hike: ગુજરાતમાં જ્યાં મગફળીના વાવેતરને લઈને અને તેના પાકને લઈને શરૂઆતમાં ખુબ મોટી આશાઓ બંધાઈ હતી ત્યાં હવે એવી સ્થિતિ આવીને ઊભી છે કે મગફળીના ભાવ ઉછળી ગયા છે. માર્કેટમાં સ્થિતિ એવી છે કે સારી મગફળીના પાક માટે રીતસર પડાપડી છે. ત્યાં મગફળીના ભાવ ઉપર જઈ રહ્યા છે ત્યારે સીંગતેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડબ્બા દીઠ 3100 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ભાવ વધારા સાથે બહેનોનું બજેટ ખોરવાયું

પ્રાપ્ત મીડિયા અહેવાલો પ્રમાણે, આ વખતે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે તેનું કારણ વરસાદ પાછો ખેંચાયો તે છે. હવે તેના કારણે સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો લાગુ કરાયો હોવાની વિગતો સામે આવી છે. અહીં માર્કેટમાં મગફળીના ભાવ ઊંચા બોલાયા અને સીંગતેલના ભાવમાં વધારો થયો છે. આ અંગે એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે ઓગસ્ટ મહિનો આખો વરસાદ વગરનો રહ્યો. જ્યાં મગફળીને પાણી નહીં મળ્યું અને મગફળીનો સાવ સુકારો આવી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે અંદાજે 75000 મે. ટન વાવેતર ઓછું થયું છે. પાક જ નથી, વરસાદ નથી. સપ્લાય ઘટવા સામે ડિમાન્ડ વધી રહી છે તો તેના કારણે ભાવમાં વધારો થયો છે.

મહાકૌભાંડ: શિક્ષકોની ભરતીમાં નકલી દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે 66 ઉમેદવારો ભરતી થયા

આ અહેવાલમાં જણાવાયું છે કે, સીંગતેલના નવા ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધ્યો તેની સાથે 3050થી 3100 ભાવ થયો હતો. ગયા મહિને 150 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. જે પછી પણ ભાવ ઘટવાની આશાઓ હતી કારણ કે પ્રારંભીક ધોરણે તો વરસાદ ઘણો સારો થયો હતો. ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. કારણ કે સીઝનનો સૌથી સારો વરસાદ માનવામાં આવી રહ્યો હતો. દરમિયાનમાં નવરાત્રી પછી ભાવ ઘટાડો આવે તેવી સંભાવનાઓ વેપારીઓને વ્યક્ત કરી રહ્યા છે, પણ હાલ તો બહેનોના બજેટ પર વધુ એક અસર પહોંચી છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…