New Parliament: નરહરી અમીન ફોટો સેશનમાં થઈ ગયા બેભાન, Video - new parliament narhari amin ainted during the group photo session of parliamentarians - GujaratTAK
આપણું ગુજરાત દેશ-દુનિયા રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

New Parliament News: નરહરી અમીન ફોટો સેશનમાં થઈ ગયા બેભાન

New Parliament: ભાજપના સાંસદ નરહરી અમીન સંસદસભ્યોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. તે હવે સ્વસ્થ થઈ ગયા છે અને ફોટો સેશનનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશને સેન્ટ્રલ વિસ્ટા ખાતે નવી સંસદ મળી છે અને જુની સંસદને અલવિદા કરવામાં આવી રહી છે. Earthquake Gujarat: દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ઉકાઈથી […]

New Parliament: ભાજપના સાંસદ નરહરી અમીન સંસદસભ્યોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. તે હવે સ્વસ્થ થઈ ગયા છે અને ફોટો સેશનનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશને સેન્ટ્રલ વિસ્ટા ખાતે નવી સંસદ મળી છે અને જુની સંસદને અલવિદા કરવામાં આવી રહી છે.

Earthquake Gujarat: દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ઉકાઈથી 51 km દૂર કેન્દ્રબિંદુ

સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થશે. આ પહેલા જૂની સંસદમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનું એક સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.

જુની સંસદમાં સાંસદોનું ફોટોશૂટ

આજથી દેશને નવી સંસદ મળી છે. આ પહેલા પીએમ મોદીના નેતૃત્વમાં તમામ પક્ષોના સાંસદો જૂની સંસદમાં ફોટોશૂટમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત ભાજપના સાંસદ નરહરી અમીન સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા. તે હવે સ્વસ્થ થઈ ગયો છે અને ફોટો સેશનમાં ભાગ લઈ રહ્યા છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…