વડોદરાની MS યુનિવર્સિટીનો વધુ એક મોટો છબરડો, MLAની દીકરી પણ પરીક્ષા ન આપી શકી - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ વડોદરા

વડોદરાની MS યુનિવર્સિટીનો વધુ એક મોટો છબરડો, MLAની દીકરી પણ પરીક્ષા ન આપી શકી

vlcsnap 2023 03 17 14h46m10s426

દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરિક્ષામાં યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે વિદ્યાર્થીઓ પેપર આપવાથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંની એક વિદ્યાર્થિની પાદરાના ધારાસભ્યની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે.

બેઠક નંબરના લિસ્ટમાં ધારાસભ્યની દીકરીનું નામ ગાયબ
મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અલગ અલગ વિભાગની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં આ વખતે વિદ્યાર્થીઓના બેઠક નંબર તેમના રોલ નંબરથી જનરેટ કરાયા હોવાથી ઘણા વિદ્યાર્થીઓને પોતાનો બેઠક નંબર શોધવામાં મુશ્કેલી પડી હતી. જો કે, હવે વિદ્યાર્થીઓનો બેઠક નંબર જનરેટ થયા બાદ લિસ્ટમાં નામ ન આવતા વિદ્યાર્થીઓ પરિક્ષાથી વંચિત રહ્યા છે. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલાનો પણ સમાવેશ થાય છે.

games808

vlcsnap 2023 03 17 14h45m27s560

ઉકેલ આપવાના બદલે મહિલા પ્રોફેસર ઉદ્ધાતાઈથી જવાબ આપ્યા
આર્ચી ઝાલા અગાઉ ચાર પેપર આપી ચૂકી છે, પરંતુ આ વખતે લિસ્ટમાં નામ ન આવતા તેણે યુનિવર્સિટીમાં પોતાના મેડમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ઉકેલ આપવાના બદલે ખરાબ રીતે વર્તન કર્યુ હોવાનો આક્ષેપ ધારાસભ્યની પુત્રીએ લગાવ્યો છે. એવામાં હવે વિદ્યાર્થીઓએ એડિશનલ પરીક્ષા જ આપવી પડશે. 15થી 20 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમના એપ્લિકેશનમાં અલગ વિષય બતાવે છે અને પરીક્ષા બીજા વિષયની હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી રહ્યા. હાલ ચાર પેપર આપી દીધા છે. ત્યારે લિસ્ટમાં નામ ન હોવાથી હવે વિદ્યાર્થીઓએ એડિશનલ પરીક્ષા આપવી પડશે.

 

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો