MLA અનંત પટેલની કારનો થયો અકસ્માત, બાઈક ચાલકને બચાવવા જતા ઝાડમાં ઘૂસી ગઈ - GujaratTak - mla anant patel vansda navsari accident car accident - GujaratTAK
આપણું ગુજરાત મારું શહેર રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

MLA અનંત પટેલની કારનો થયો અકસ્માત, બાઈક ચાલકને બચાવવા જતા ઝાડમાં ઘૂસી ગઈ

નવસારીઃ વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને કાર અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો છે. દરમિયાન તેમની કાર એક ઝાડ સાથે ભટકાઈ ગઈ છે. કારને ઘણું નુકસાન થયું છે જ્યારે ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો બચાવ થતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે. અનંત પટેલને સામાન્ય ઈજાઓ થઈ […]
car accident

નવસારીઃ વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને કાર અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો છે. દરમિયાન તેમની કાર એક ઝાડ સાથે ભટકાઈ ગઈ છે. કારને ઘણું નુકસાન થયું છે જ્યારે ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો બચાવ થતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે. અનંત પટેલને સામાન્ય ઈજાઓ થઈ છે.

‘ગુજરાતના પાગલો તમે કેમ છો?’- બાગેશ્વર બાબાએ ગુજરાતીમાં પુછી ખબર, કહ્યું- ‘જ્યાં જુઓ ત્યાં પાગલો જ પાગલો’

બાઈક ચાલકને બચાવવા જતા થયો અકસ્માત
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાના અંકલાછ ગામેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની સાથે તેમની કારનો ચાલક પણ હતો. જોકે ત્યારે અચાનક સામે આવેલા બાઈક ચાલકને બચાવવા જતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. કારની ઝડપ અને અચાનક રોડ નીચે ઉતરી જતા કાબુ થઈ શક્યો ન હતો. જેના કારણે કાર રોડ પાસેના એક ઝાડમાં સામેની બાજુએ ભટકાઈ ગઈ હતી. કાર અકસ્માત થતા જોકે કોઈને ઈજાઓ થઈ નથી. હાં ધારાસભ્ય અનંત પટેલને સામાન્ય ઈજાઓ થઈ હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ તરફ કારને ઘણું નુકસાન પણ થયું હતું.

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું… 9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન? 7 વર્ષથી ક્યાં ગાયબ હતી ‘કલિયોં કા ચમન’ એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ… એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ? કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના… ટોપલેસ થઈ ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે… 2 બાળકોની માતા છે ‘જવાન’ એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ Appleના ફોનમાં પહેલીવાર ISROએ બનાવેલી દેશી GPS સિસ્ટમ NavICનો ઉપયોગ પ્રેગ્નેંસીમાં સોનમનું વધ્યું 36 kg વજન, ડિલીવરીના બાદ કેવા શેપમાં આવી પાછી?