કલોલ ભાજપમાં અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો, 9 કોર્પોરેટરોએ અચાનક રાજીનામા ધર્યા - kalol discontent reaches peak in bjp 9 corporators suddenly resign - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

કલોલ ભાજપમાં અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો, 9 કોર્પોરેટરોએ અચાનક રાજીનામા ધર્યા

ગાંધીનગર : ભાજપમાં ચાલી રહેલો આંતરિક જુથવાદ હવે ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં હવે ભડકો ઉચ્ચ સ્તરે પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા સમય પહેલા જ કલોલ નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે એખ સાથે નગરપાલિકાનાં 9 કોર્પોરેટરોએ રાજીનામાં આપી […]
BJP 9 corporator resign

ગાંધીનગર : ભાજપમાં ચાલી રહેલો આંતરિક જુથવાદ હવે ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં હવે ભડકો ઉચ્ચ સ્તરે પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા સમય પહેલા જ કલોલ નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે એખ સાથે નગરપાલિકાનાં 9 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા કલોલ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખ શૈલેષ પટેલની નિમણુંકને પગલે નગરપાલિકાના સભ્યો છેલ્લા ઘણા સમયથી નારાજ થયા હતા.

અચાનક રાજીનામા આવતા હાઇકમાન્ડમાં પણ ચિંતા

આજે એકાએક નગર સેવકો દ્વારા રાજીનામું ધરી દેતા સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી સમયમાં હજી પણ વધારે કોર્પોરેટરો રાજીનામા આપે તેવી શક્યતા છે. હાલ તો સમગ્ર મામલો હાઇકમાન્ડ સુધી પણ પહોંચી ચુક્યો છે. સમગ્ર મામલો હવે હાઇકમાન્ડ જ થાળે પાડે તેવી રાહ નેતાઓ જોઇ રહ્યા છે.

રાજીનામા આપનારા સભ્યો
1. જીતેન્દ્ર કુમાર નાથાલાલ પટેલ (વોર્ડ-3)
2. પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલ (વોર્ડ-4)
3. કેતનકુમાર નરેન્દ્ર કુમાર શેઠ (વોર્ડ-7)
4. ચેતનકુમાર ગુણવંતભાઇ પટેલ (વોર્ડ-8)
5. ક્રિના અજયભાઇ જોશી (વોર્ડ-8)
6. અમીબેન મનીષકુમાર અરબસ્તાની (વોર્ડ-8)
7. દિનેશકુમાર રમણલાલ પટેલ (વોર્ડ-9)
8. ભુપેન્દ્ર ભીખાભાઇ પટેલ (વોર્ડ-9)
9. મનુભાઇ ભઇલાલભાઇ પટેલ (વોર્ડ-10)

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…