જામનગરમાં ગ્રીષ્મા જેવી ઘટના થતા રહી ગઈ, યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પાગલ પ્રેમીએ માથામાં છરી મારી - ગુજરાત તક
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

જામનગરમાં ગ્રીષ્મા જેવી ઘટના થતા રહી ગઈ, યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પાગલ પ્રેમીએ માથામાં છરી મારી

જામનગર: જામનગરમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવો હચમચાવતો કિસ્સો બનતા બનતા રહી ગયો. ટ્યુશન જતી કોલેજીયન યુવતીને રસ્તામાં આંતરીને પાગલ રોમિયોએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા માથા ફરેલા યુવકે છરીના ઘા ઝિંકી દીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ સારવાર માટે લઈ જવી પડી હતી, જ્યાં તેના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા.

ટ્યુશન જતી યુવતીને આંતરી કર્યો હુમલો
વિગતો મુજબ, જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં એક યુવતી પોતાની બહેનપણી સાથે એક્ટિવા પર જતી હતી. દરમિયાન અજય સરવૈયા નામનો યુવકે તેને રસ્તામાં આંતરીને એક્ટિવા ઊભું રખાવ્યું હતું. આ બાદમાં અજયે તેને પૂછ્યું, તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ? જેવા જવાબમાં યુવતીએ ના પાડતા ગુસ્સે થઈ ગયેલા અજયે છરી કાઢીને તેના પર હુમલો કરી દીધો હતો જેમાં યુવતીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જાહેરમાં બનેલી ઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા આરોપી અજય ત્યાંથી ભાગી ગયો હતો.

games808

આ પણ વાંચો: ભારતીય તબીબોની કમાલ! માતાના ગર્ભમાં રહેલા બાળકના દ્રાક્ષના દાણા જેટલા હૃદયનું સફળ ઓપરેશન

યુવતીને માથામાં પાંચ ટાંકા આવ્યા
ઈજાગ્રસ્ત યુવતીને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને માથા પર પાંચ ટાંકા આવ્યા હતા. બાદમાં યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં સેલેબ્સનો દબદબો, દિગ્ગજ કલાકારો રહ્યા હાજર જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ