Surat માં GST વિભાગનો સપાટો, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, કરોડોનું કૌભાંડ ઝડપાયું - gst department raids in surat raids at 21 locations of 9 firms scam of crores caught - GujaratTAK
આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ સુરત

Surat માં GST વિભાગનો સપાટો, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, કરોડોનું કૌભાંડ ઝડપાયું

Surat : સ્ટેટ GST વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતના તાંબાના વેપાર સાથે સંકળાયેલી પેઢીના 21 જેટલા સ્થળો પર અચાનક દરોડા પાડ્યા હતા. અચાનક પડેલા દરોડામાં કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી. તપાસના અંતે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા સ્ટેટ જીએસટી દ્વારા […]
State GST department

Surat : સ્ટેટ GST વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતના તાંબાના વેપાર સાથે સંકળાયેલી પેઢીના 21 જેટલા સ્થળો પર અચાનક દરોડા પાડ્યા હતા. અચાનક પડેલા દરોડામાં કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી. તપાસના અંતે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

સ્ટેટ જીએસટી દ્વારા પડાયેલા દરોડામાં સુરતના કેટલાક સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તાંબાના વેપાર સાથે સંકળાયેલી 9 પેઢીના 21 સ્થળો પર દરોડા પડ્યા હતા. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 670 કરોડ રૂપિયાનાં બોગસ બિલના આધારે રૂપિયા 120 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ભોગવી હતી.

તાંબાના વેપારીઓ નકલી બિલના આધારે સરકારને ચુનો લગાવતા

સુરતના તાંબાના વેપાર સાથે સંકળાયેલી 9 પેઢીના માલિકો દ્વારા નકલી બિલના આધારે રૂપિયા 120 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ભોગવી હોવાની માહિતી જીએસટી વિભાગના ધ્યાને આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વ્યાપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી અને હિતેશ કોઠારી નામના વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે જીએસટી વિભાગ દ્વારા હજી સુધી વધારે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…