જેલવાસ બાદ દેવાયત ખવડના પહેલા ડાયરામાં થયો ડોલરનો વરસાદ, સ્ટેજ પરથી કહ્યું- ઝુકેગા નહીં સાલા - ગુજરાત તક
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

જેલવાસ બાદ દેવાયત ખવડના પહેલા ડાયરામાં થયો ડોલરનો વરસાદ, સ્ટેજ પરથી કહ્યું- ઝુકેગા નહીં સાલા

નીતિન ગોહિલ/ ભાવનગર: છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ 72 દિવસ જેલમાં રહ્યા બાદ તાજેતરમાં જ બહાર આવ્યા છે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર રવિવારે ભાવનગરમાં ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યો હતો. ડાયરામાં પહોંચા જ દેવાયત શરમના માર્યા સંતાતા સંતાતા સ્ટેજ સુધી પહોંચ્યો હતો. જ્યાં તેના પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો હતો. જોકે ડાયરામાં ફરી એકવાર દેવાયતે પોતાના તેવર બતાવ્યા હતા અને ‘ઝુકેગા નહીં સાલા’ કહ્યું હતું.

72 દિવસ જેલમાં વિતાવ્યા બાદ પહેલો ડાયરો
ભાવનગરના પાલિતાણામાં કમળાઈ માતાજીના મંદિરે 5મી માર્ચે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજકોટમાંથી 6 મહિના માટે તડીપાર કરાયેલ દેવાયત ખવડ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયો હતો, જ્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધનાની સ્તુતિ ગાઈને કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્તુતિ પૂરી થતા દેવાયતે કહ્યું કે, જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીના ચરણોમાં યોજ્યો છે. ગુજરાત આખુ વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી. વ્યવહારની જ વાત કરવાનો છું. કારણ કે વાયડાઈ કોઈ દી જીતી નથી. હંમેશા વ્યવહારની જ જીત થાય છે, પણ હાં, પહેલા પણ કહેતો, આજે પણ કહું છું ઝુકેગા નહીં સાલા.

games808

આ પણ વાંચો: વડોદરામાં દર્શન રાવલના મ્યુઝિક કોન્સર્ટમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુક્કીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન

‘જામીન અરજી રિજેક્ટ થતી અને દુનિયા દાંત કાઢતી’
ડાયરામાં તે આગળ કહે છે, મારી એકલાની પ્રાર્થના નથી. આ બધા લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે જ આજનો ડાયરો માતાજીના ચરણોમાં સમર્પિત કરું છે. જામીન અરજી રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. ડાયરા દરમિયાન દેવાયતે સાહિત્યની વાતો, લોકગીત અને દુહા લલકાર્યા હતા. દરમિયાન તેના પર રૂપિયા અને ડોલરની નોટોનો વરસાદ થયો હતો. ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

મહિલા પત્રકાર આપી બેઠી છોકરીને દિલ, આવી રીતે કર્યો પ્રેમ વ્યક્ત હિંડનબર્ગના રિપોર્ટ બાદ અમીરોની યાદીમાંથી જેક ડોર્સી ગાયબ! હવે આટલી રહી નેટવર્થ સ્વરા ભાસ્કરે તાજેતરમાં સામાજિક કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા, સંગીત સેરેમની દરમિયાન કરી કિસ દિશા પટણીના ટૉપ બિકિની લુક્સ, બોલ્ડનેસ એવી જેણે બધાના ઉડાવ્યા હોશ એકબીજાની આંખોમાં આંખો પરોવી વિરાટ-અનુષ્કા રોમાન્ટિક થયા, પછી કેમેરામાં આપ્યા પોઝ રમઝાનના પહેલા દિવસે આતિફ અસ્લમને મળી ભેટઃ ત્રીજીવાર બન્યો પિતા લક્ઝરી લાઈફ અને મોંઘી કારમાં સફર કરે છે અનુપમાનો અનુજ, જાણો એક એપિસોડની કમાણી હદ પાર છે Rana Naiduની ‘મંદિરા’ની ખુબસૂરતી, એક એક તસવીર પર નજર અટકી જશે WhatsApp સ્ટેટસમાં લાવ્યું મહત્વનું અપડેટ, આ ગજબ ફીચર મળશે ટ્રેડિશનલ ડ્રેસમાં પલક તિવારીનું ફોટોશૂટ, હોટ અંદાજથી અદાઓથી ફેન્સને કર્યા ઘાયલ ચૈત્રી નવરાત્રી પર અંબાજી મંદિર રંગબેરંગી લાઈટોઝી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો Keerty Sureshની ‘દશેરા’ ટીમે વહેંચ્યા સોનાના 75 લાખના સિક્કા નિખિલ પટેલ અને દલજીત કૌરના લગ્નથી ભડક્યા યુઝર્સ, દલજીતે આપ્યો જોરદાર જવાબ જ્યારે સચિનને એરપોર્ટ પર પહેલી નજરે અંજલિ સાથે થઈ ગયો પ્રેમ, જાણો બંનેની લવ સ્ટોરી આમિર ખાનના ભત્રીજાના થઈ ગયા છૂટાછેડા! પરિણીત અભિનેત્રી સાથે અફેરના કારણે તૂટ્યો સંબંધ? ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શાહરુખની લાડલીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ ગ્લેમરસ અવતાર કપિલની ઓનસ્ક્રીન પત્નીનો કામણગારો અંદાજ, બિકિની લૂકમાં સો.મીડિયામાં છવાઈ Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ