દારૂની હેરાફેરીના કેસમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી મોટી કાર્યવાહી, લેવાયા આવા એક્શન
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

દારૂની હેરાફેરીના કેસમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી મોટી કાર્યવાહી, લેવાયા આવા એક્શન

New Project 2023 03 08T154729.966

હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાતમાં આમ તો કહેવાતી કડક દારૂબંધી છે. આ દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે ત્યારે ખુદ પોલીસ જ બુટલેગરનો સાથ આપી દારૂની હેરાફેરામાં મદદ કરતા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તે પણ પોલીસની દારૂ ભરેલી કારનો અકસ્માત થતા આ ભેદ ખૂલ્યો હતો. જેને લઈને ખુદ પોલીસે જ પોલીસને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા . ત્યારે આ ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ હેડ કોન્સ્ટેબલ સહિત 3 ને સસ્પેન્ડ કર્યા છે.

અકસ્માત કરનાર કાર માંથી દારૂ ની પેટીઓ ટ્રાન્સફર કરતા સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે સીસીટીવી માં હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી સહિત બે કર્મીઓ કેદ થયા હતા. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા એ મેઘરજ પો.સ્ટે. ના અર્જુન ગઢવી,જતીન રાકેશ ભાઈ,વિજય ગોબર ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે ઇજાગ્રસ્ત ના વાલીએ મેઘરજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર પ્રકરણ ની તપાસ ડીવાયએસપી હેડ ક્વાર્ટરને સોંપવામાં આવી છે.

games808

જાણો શું છે મામલો
અરવલ્લીના મેઘરજમાં ઈકોસ્પોર્ટ કારનો અકસ્માત થતા દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો. કારનો અકસ્માત થતા મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી જ અન્ય કારમાં દારૂ ભર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ખુદ પોલીસકર્મી જ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત, સુરક્ષા અન્ય બાબતોની કરી સમીક્ષા

સીસીટીવીમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા કેદ
ખુદ પોલીસ કોન્સ્ટેબલ અન્ય કારમાં દારૂ ભરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. એવામાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીજી તરફ કારનો બાઈક સાથે અકસ્માત થયા બાદ બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા જ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરાતા સમગ્ર મામલો છુપાવવા માટે મરણીયા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો