GUJARAT MLA Cricket League ની જાહેરાત: રાજકીય રમત બાદ હવે ક્રિકેટમાં પણ હાથ અમજાવશે ધારાસભ્યો - ગુજરાત તક
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

GUJARAT MLA Cricket League ની જાહેરાત: રાજકીય રમત બાદ હવે ક્રિકેટમાં પણ હાથ અમજાવશે ધારાસભ્યો

Gujarat MLA Cricket league

ગાંધીનગર : ગુજરાતમાં રાજનીતિક રમત રમી ચુકેલા ધારાસભ્યો હવે ક્રિકેટની રમત પણ રમશે. હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે. આઇપીએલ હોય કે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની લીગ હોય લોકોને ખુબ જ રસ પડતો હોય છે. જો કે હવે ગુજરાત વિધાનસભામાં અનોખી પહેલ થવા જઇ રહી છે. ગુજરાતમાં હવે ધારાસભ્યો પણ ક્રિકેટ રમતા જોવા મળશે. ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23 ની શરૂઆત થવા જઇ રહી છે. તારીખ 20,27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન થશે.

કોબા ખાતેના એક ખાનગી સ્ટેડિયમમાં આયોજન
આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન થશે. આ મેચ 20 ઓવરની રહેશે. જેમાં બનાસ,તાપી, વિશ્વામિત્રી, ભાદર,સરસ્વતી,શેત્રુંજી, સાબરમતી, નર્મદા, મહીસાગર અને મીડિયા ટીમ બનાવવામાં આવી છે. જેનો પ્રથમ રાઉન્ડ 20-03-2023 ના દિવશે આયોજીત થશે. જેમાં બનાસની સામે વિશ્વામિત્રી ઉતરશે. આ મેચ સાંજે 7 વાગ્યે હશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યે તાપીની સામે ભાદર ઉતરશે. સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે ઉતરશે.

games808

27 તારીખે કાર્યક્રમનું આયોજન
27 તારીખે મેચનો બીજો રાઉન્ડ હશે. જેમાં સવારે 7 વાગ્યે સાબરમતીની સામે નર્મદાની ટીમ ઉતારવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ મેચની વિજેતા ટીમ મહિસાગરની સામે 8.30 વાગ્યે ઉતરશે. જ્યારે મીડિયાની ટીમ સામે બીજી મેચની વિજેતા ટીમ ઉતરશે.

28 તારીખે ફાઇનલ મેચ
28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે. જેમાં સેમી ફાઇનલમાં મેચ ત્રણની વિજેતા ટીમ અને ચોથી મેચની વિજેતા સાંજે સાત વાગ્યે સામસામે ઉતરશે. જ્યારે પાંચમી મેચ અને છઠ્ઠી મેચની વિજેતા ટીમ સાંજે 8.30 વાગ્યે આયોજીત થશે. ત્યાર બાદ સાતમી મેચની વિજેતા ટીમ અને આઠમી મેચની વિજેતા ટીમ સામસામે ફાઇનલ સ્વરૂપે ટકરાશે. સાંજે 10 વાગ્યે.

2 43

1 40

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો