Ahmedabad News: કોઈ તમારા વિશે શું વિચારશે? આ ગ્રુપ મદદ કરે છે લોકોની વાત કરવાની સ્કીલ ડેવલપ કરવામાં - ahmedabad news group in gujarat called just baat teaches art of talking to a stranger - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર

Ahmedabad News: કોઈ તમારા વિશે શું વિચારશે? આ ગ્રુપ મદદ કરે છે લોકોની વાત કરવાની સ્કીલ ડેવલપ કરવામાં

Ahmedabad News: આ એવા મિત્રોનું ગ્રુપ છે જે આપને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં જો સંકોચ થતો હોય, કે તમે હંમેશા એવું વિચારો છો કે સામેવાળી વ્યક્તિ તમારા વિશે શું વિચાર કરશે. અને તે ચિંતામાં તમે તમારી મુલાકાતને ખાસ બનાવી શક્તા નથી તો તેવા સંજોગોમાં સુરતનું એક ગ્રુપ છે જેને તેમણે જસ્ટ બાત નામ […]

Ahmedabad News: આ એવા મિત્રોનું ગ્રુપ છે જે આપને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં જો સંકોચ થતો હોય, કે તમે હંમેશા એવું વિચારો છો કે સામેવાળી વ્યક્તિ તમારા વિશે શું વિચાર કરશે. અને તે ચિંતામાં તમે તમારી મુલાકાતને ખાસ બનાવી શક્તા નથી તો તેવા સંજોગોમાં સુરતનું એક ગ્રુપ છે જેને તેમણે જસ્ટ બાત નામ આપ્યું છે. જેમાં તેમણે ખાસ કન્સેપ્ટ્સ ઉમેર્યા છે અને અસંખ્ય વિભાવનાઓ લોકોને આપે છે. સાથે જ મનને વ્યાયામ કરવામાં મદદ કરે છે. અજાણ્યા લોકો સાથે વાત કરવાની અને તે વાતચિત દરમિયાન તમારા મનમાં રહેલી ધારણાઓને બદલવાની પણ સ્કિલ શીખવે છે.

Narendra Modi Live: નવા સંસદભવન અંગે જુના સંસદભવનથી સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું…

વાતચિત પહેલા આંખે પાટા બાંધે છે

આ ગ્રુપ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થયેલા રજીસ્ટ્રેશન પછી 20તી 25 વ્યક્તિઓના જુથને એકત્ર કરે છે અને પછી તે વ્યક્તિઓની આંખે પાટા બાંધીને બે કલાક માટે એક બીજા સાથે વાતચિત કરવા એકલા મુકી દે છે. તે દરમિયાન તેઓ એક બીજાની વાતને સામે વાળી વ્યક્તિ સામે મુકે છે. પોતાના વિચારો વ્યક્ત કરે છે. પોતાની વાત મુકવામાં પણ તેમને પ્રોત્સાહન અપાય છે. જે પછી બધાને આંખના પાટા કાઢીને રમત રમાડવામાં આવે છે. જેમાં વાર્તા કહેવા, રમતો, કિસ્સો, સતરાગી વગેરે શામેલ કર્યા છે. રૂ. 399માં રજીસ્ટ્રેશન કારવી તેઓ આ પ્રકારે એક સ્કીલ ડેવલપ કરવામાં મદદ કરે છે. અમદાવાદ સુરત જેવા શહેરોમાં તેઓ આ પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવે છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…