Ahmedabad News: IIM પાસે થયેલી 25 લાખની લૂંટમાં મહિલાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા - ahmedabad news ahmedabad crime branch arrested a woman in 25 lakh robbery case - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર

Ahmedabad News: IIM પાસે થયેલી 25 લાખની લૂંટમાં મહિલાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

Ahmedabad News: અમદાવાદના IIM વિસ્તારમાં થયેલી 25 લાખની લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટના ગુનામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ડોક્ટરના વેશમાં ફરતી હતી. મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ પણ મળી આવી છે. અન્ય ગુનાઓને પણ આપી ચુક્યા છે અંજામ અમદાવાદ પોલીસે ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી અને […]

Ahmedabad News: અમદાવાદના IIM વિસ્તારમાં થયેલી 25 લાખની લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટના ગુનામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ડોક્ટરના વેશમાં ફરતી હતી. મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ પણ મળી આવી છે.

અન્ય ગુનાઓને પણ આપી ચુક્યા છે અંજામ

અમદાવાદ પોલીસે ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી અને મૂળ સરદારનગરના છારાનગરની રેખા માળી નામની મહિલાને IIM પાસે લૂંટના ગુનામાં ઝડપી છે. આ મહિલાએ તેના સાગરિત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી સાડા 3 લાખની લૂંટ અને ગુજરાત યુનિવર્સિટી નજીક IIM બ્રિજ પાસે 25 લાખની લૂંટને પણ અંજામ અપાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે નકુલ તમંચે હજુ ફરાર છે.

Gujarati News: છોટાઉદેપુરમાં વૃદ્ધ વડીલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા- લાઈવ Video

આ મહિલા આંગડિયા પેઢીની બહાર વોચ રાખતી હતી અને જેવો કોઈ વ્યક્તિ જે તેમની રેકીમાં નક્કી થયો હોય તે બહાર આવે કે તરત તેની પાસેથી લૂંટ કરતા હતા. જોકે રેખાની પુછપરછમાં એ પણ વાત જાણવા મળી હતી કે નકુલ અન્ય આઠ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ શખ્સો કોઈપણ રીતે આંગડિયાના વ્યક્તિને ઢોંગ કરી કે વાતોમાં રાખતી અને તેનો સાથી રોકડા સરકાવી લેતો હતો.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…