ઈન્શ્યોરન્સ કંપની 1200 લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી ગઈ, સુરત CID ક્રાઈમે 4 ડિરેક્ટરોની કરી ધરપકડ - GujaratTak - 4 directors arrested in fruad with 1200 people in bilimora - GujaratTAK
આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ સુરત

ઈન્શ્યોરન્સ કંપની 1200 લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી ગઈ, સુરત CID ક્રાઈમે 4 ડિરેક્ટરોની કરી ધરપકડ

સુરત: બીલીમોરામાં વર્ષ 2010થી 2014 સુધીમાં લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 લોકો સાથે રૂપિયા 15 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સુરતની CID ક્રાઈમે 4 આરોપીઓની નવસારી અને વલસાડમાંથી ધરપકડ કરી છે. ચારેય ડિરેક્ટરોએ ઈન્સ્યોરન્સ કંપની જેમ પોતાની કંપની ખોલીને કમિશન એજન્ટો દ્વારા લોકોને છેતર્યા હતા. શું હતો મામલો? આરોપી નરેશ પટેલ, […]

સુરત: બીલીમોરામાં વર્ષ 2010થી 2014 સુધીમાં લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 લોકો સાથે રૂપિયા 15 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સુરતની CID ક્રાઈમે 4 આરોપીઓની નવસારી અને વલસાડમાંથી ધરપકડ કરી છે. ચારેય ડિરેક્ટરોએ ઈન્સ્યોરન્સ કંપની જેમ પોતાની કંપની ખોલીને કમિશન એજન્ટો દ્વારા લોકોને છેતર્યા હતા.

શું હતો મામલો?
આરોપી નરેશ પટેલ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ, સંદીપ પટેલ તથા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ મુજબ તેમણે 2010થી 2014 દરમિયાન લાઈફ ટાઈમ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં 16 જેટલા એજન્ટો દ્વારા અલગ અલગ લોભામણી જાહેરાતો મૂકીને 1200 લોકો પાસેથી 15 કરોડ રૂપિયાનું રોકાણ કરાવાયું હતું. આ એજન્ટો પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ, મંથલી પ્લાન જેવી સ્કીમથી લોકોને ફસાવ્યા અને પાકતી મુદતે પૈસા આપવામાં ઠાગાઠૈયા કર્યા. જેથી રોકાણકારો દ્વારા કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવાયા
ત્યારે સમગ્ર મામલે સુરત સીઆઈડી ક્રાઈમની ટીમે કંપનીના ચારેય ડિરેક્ટરોની ધરપકડ કરી લીધી છે. હાલમાં આરોપીને ઝડપીને કોર્ટમાંથી તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે છેતરપિંડીનો ભોગ બનેલા 1200 લોકોને પોતાની રકમ ક્યારે પાછી મળશે.

પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું… 9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન? 7 વર્ષથી ક્યાં ગાયબ હતી ‘કલિયોં કા ચમન’ એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ… એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ? કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના… ટોપલેસ થઈ ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે…