જયા કિશોરી સાથે જેની તુલના થઈ રહી છે તે પલક કિશોરી કોણ છે?
17 વર્ષની કથાવાચક પલક કિશોરી હાલ ખૂબ ચર્ચામાં છે, કારણ જયા કિશોરી સાથે મળતો આવતો તેનો લૂક.
પલકની બોલવાની છટા અને લૂક બિલકુલ જયા કિશોરી સાથે મેચ થાય છે, એવામાં લોકો તેની સરખામણી જયા સાથે કરે છે.
પલકની કથા કહેવાની કળા અને અંદાજ કોઈ પ્રોફેશનલ કથાવાચકથી ઓછો નથી. તે મધ્ય પ્રદેશના રીવાથી આવે છે.
પલકનો જન્મ 24 ડિસેમ્બર 2005ના રોજ રીવાના સતીષ મિશ્રાના ઘરે થયો હતો.
બાળપણથી ઘરમાં પૂજા-પાઠ અને હવન-પૂજન થતા હોવાથી પલકને ધાર્મિક ક્ષેત્રમાં વધુ રસ જાગ્યો.
12 ધોરણ સુધી અભ્યાસ કરનારી પલક કિશોરીની હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સારી પકડ છે.
NEXT:
NRI ગુજરાતી સાથે બીજા લગ્ન કરનારી એક્ટ્રેસ લગ્નના 3 મહિના પછી ફરી હનીમૂન પર ઉપડી
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા