By Parth Vyas
લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન Whatsapp ડાઉન થઈ ગયું છે. આ દરમિયાન ટ્વિટર પર Meme ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ભારતમાં ઘણા લોકો તેનો ઉપયોગ ન કરી શકયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
Arrow
લોકોને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ટ્વિટર પર આવા meme ટ્રેન્ડ થયા
Arrow
વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટર પર કરી રહ્યા છે.
Arrow
વોટ્સએપ પર કોઈ મેસેજને મોકલવામાં એરર આવી રહી હતી. જેથી લોકોએ ટ્વિટર પર meme શેર કર્યા.
Arrow
વોટ્સએપના ડાઉન થવાને લઈને Downdetector એ પણ રિપોર્ટ કર્યો છે.
Arrow
Related Stories
ગરમીમાં ફોન ચાર્જ કરવી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર થશે મોટી દુર્ઘટના
232 કરોડની લેગસી કાર! વિશ્વમાં માત્ર 3 લોકો જ આ કારના માલિક
108MP કેમેરાવાળા 5 સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત રૂ. 8999થી શરૂ
WhatsApp નું નવું ધમાકેદાર ફિચર! હવે શેર કરી શકશો લાંબા વીડિયોઝ