New Project - 2023-03-23T162504.768

WhatsApp સ્ટેટસમાં મોટો ફેરફાર,  લાવ્યું છે આ ગજબ ફીચર 

logo
Arrow
New Project - 2023-03-23T162504.768

વોટ્સએપનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ થઈ રહ્યો છે. ત્યારે  તે સતત નવા ફીચર્સ ઉમેરાતા રહે છે.  

logo
Arrow
New Project - 2023-03-23T162544.614

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતી રહે છે, જેથી યુઝર્સને તેનો નવો અનુભવ મળી શકે.

logo
Arrow
New Project - 2023-03-23T162544.614

આવું જ એક ફીચર વોટ્સએપ સ્ટેટસ સાથે જોડાયેલું છે, જેની યુઝર્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

logo
Arrow
New Project - 2023-03-23T162648.369

 તમે WhatsApp સ્ટેટસ પર  હવે ઓડિયો મેસેજ પોસ્ટ કરી શકો છો. એટલે કે તમે ઓડિયો સ્ટેટસ રાખી શકો છો.

logo
Arrow
New Project - 2023-03-23T162648.369

આ માટે તમારે વોટ્સએપ ઓપન કરવાનું રહેશે અને  સ્ટેટસ વિકલ્પ પર જાઓ, અને એડિટ પર જઈ ત્યાં  માઇક સિલેકટ કરવાનું રહેશે 

logo
Arrow
New Project - 2023-03-23T162753.410

 WhatsApp પર માત્ર 30 સેકન્ડનું ઓડિયો સ્ટેટસ પોસ્ટ કરી શકો છો. તેનાથી વધુ પોસ્ટ  નથી થઈ શકતું

logo
Arrow
New Project - 2023-03-23T162753.410

આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. હાલમાં, તેના પર મ્યુઝિક  બ્રાઉઝ કરવાનો કોઈ વિકલ્પ નથી

logo
Arrow
વધુ વાંચો