કોહલીની દીકરીએ કર્યો ડાંસ, કરીનાએ જોરદાર રિએક્શન આપ્યું, VIDEO

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકાનો એક ક્યૂટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ફૂટેજમાં વામિકાના ડાંસને કરીના કપૂર, તૈમૂર અને જેહ ચીયર કરતા દેખાય છે.

તો અન્ય એક વીડિયોમાં માતા-પિતા સાથે વામિકાની જૂની તસવીર પણ શેર કરવામાં આવી છે.

તેમાં તે બહેન મહેક સાથે દેખાય છે. મહેક વિરાટની બહેન ભાવના કોહલી ઢીંગરાની દીકરી છે.

વિરાટ અને અનુષ્કા ઘણીવાર વામિકાને ચર્ચાથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે.

તેમ છતાં વામિકાની ઓનલાઈન તસવીરો સામે આવતી રહે છે.

પતિ સાથે પૂલમાં ઈન્ટીમેટ થઈ 38ની એક્ટ્રેસ, બિકિનીમાં આપ્યા પોઝ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો