New Project - 2023-05-17T161746.263

ઉર્વશી રૌતેલા પોતાના નેકલેસને કારણે થઈ ટ્રોલ, જાણો શું  કહ્યું ટ્રોલર્સે

logo
Arrow
New Project - 2023-05-17T161702.396

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી

logo
Arrow
New Project - 2023-05-17T161702.396

ઉર્વશી ગુલાબી ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. આ સાથે મલ્ટી લેયર્ડ ફ્લોરલ રફલ પેટર્નએ તેમાં ડ્રામેટિક ટચ આપ્યો

logo
Arrow
New Project - 2023-05-17T161723.340

ઉર્વશીનું પિન્ક ગાઉન અદભૂત હતું. પરંતુ તેમના એલિગેટર નેકપીસે લાઈમલાઈટ લૂંટી હતી.

logo
Arrow
New Project - 2023-05-17T161723.340

લોકોએ ઉર્વશીના આ લુકના વખાણ કર્યા છે. યુઝર્સે અભિનેત્રીને ગ્લેમરસ ડોલ, ગોર્જિયસ, સ્ટનિંગનું ટેગ આપ્યું છે.

logo
Arrow
New Project - 2023-05-17T161746.263

એક યુઝરે લખ્યું- શું તમે ઋષભ પંતને ઇમ્પ્રેસ કરવાની તૈયારીમાં છો? બીજાએ લખ્યું  શું આ મગર ગળામાં લટકતો રહેશે.  

logo
Arrow
New Project - 2023-05-17T161839.617

યુઝર્સે લખ્યું સાચા મગરને તમારા ગળામાં લટકાવી દો. વ્યક્તિ લખે છે - જો આ મગરો જીવતા થઈ જાય તો?

logo
Arrow
Snapinsta.app_346459754_2341689509360167_7863996952032184510_n_1080