કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ...

Arrow

હાલમાં જ કરીના કપૂર ખાન એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં  તેને પૂછવામાં આવ્યું કે  સોશિયલ   સેન્સેશન ઉર્ફીની ફેશન સેન્સ તમને કેવી લાગી?

Arrow

જ્યારે ઉર્ફીને ખબર પડી કે કરીનાએ તેના વખાણ કર્યા હતા તો તેઓ વિશ્વાસ કરી શકતી નથી

Arrow

ઉર્ફીએ તેના લેટેસ્ટ લૂકના ફોટા શેર કર્યા અને લખ્યું, "કરીનાને મારો આત્મવિશ્વાસ ગમ્યો."

Arrow

મારું જીવન પૂર્ણ થઈ ગયું છે. આવો, કોઈ આવીને મને પીંચ કરે છે. હું તેના પર વિશ્વાસ કરી શકતી  નથી.

Arrow

 કરીનાએ ઉર્ફીના  વખાણ કરતાં કહ્યું કે,  ફેશનનો અર્થ છે તમારી જાતને વ્યક્ત કરવી અને તમને ગમતી વસ્તુઓ પહેરવી.

Arrow

કરીનાએ  ઉર્ફીને  લઈ કહ્યું કે,  મને તે આત્મવિશ્વાસ ગમે છે જેની સાથે તેણી પોતાની જાતને કમ્ફર્ટ   કરે છે.

Arrow

કરીનાએ  ઉર્ફીને લઈ વધુ માં કહ્યું કે  જ્યારે તમે તમારી પોતાની સ્કીનમાંકમ્ફર્ટેબલ  છો અને તમને ગમે તે પહેરો.

Arrow