ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર?
Arrow
@instagram/urf7i
અતરંગી અને અનોખી ફેશનથી લોકોમાં જાણીતી બનેલી ઉર્ફીને લોકોના હોશ ઉડાવવા
માટે પણ ઓળખાય છે.
Arrow
અનોખા લુક્સમાં તે સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.
Arrow
પણ ઉર્ફીની નવી તસવીરે ફેંસને પરેશાન કરી દીધા છે. તેના આ ફોટોમાં તેના ચહ
ેરા પર ઈજા દેખાય છે.
Arrow
ઉર્ફીએ ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચહેરાનો એક ફોટો શેર કર્યો છે. એક્ટ્
રેસની ચિન પર ઈજાના નિશાન છે.
Arrow
ઉર્ફિની ઈજા પર હલકું લોહી પણ દેખાય છે. એક્ટ્રેસે ફોટોમાં લખ્યું કે કે,
ચિન ઈતની શાર્પ હૈ કી કટ હી પડ જાએ.
Arrow
ઉર્ફીની આ પોસ્ટ પર તેના ફેન્સ પરેશાન થયા છે. ફેંસ જાણવા ઉત્સુક છે કે તે
ને આ ઈજા આખરે થઈ કેવી રીતે?
Arrow
પણ સારી વાત એ છે કે ઉર્ફીને વધુ ગંભીર ઈજા નથી થઈ તેથી વધુ ચિંતા કરવાની
જરૂર નથી.
Arrow
આ ઉપરાંત ઉર્ફીનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે ટેડી-બિયરથી બનેલી જેકેટ પહેરેલી દેખાઈ છે.
Arrow
NEXT:
રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો