ટીવીની 'સંસ્કારી વહુ'નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા
ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાનની લેટેસ્ટ તસવીરો હાલમાં સામે આવી છે.
આ નવી તસવીરોમાં હિના ખાન પોતાની કાતિલ અદાઓથી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.
હિનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
ફોટોમાં તે બ્લેક કલરના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં નજર આવી રહી છે.
બિગ બોસ 11ની રનર અપ રહેલી હિના ખાન આ લૂકમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
હિના ખાનની આ તસવીરો તેને ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો