content_image_6c5d1108-8495-4697-b1ac-121c49f03fc7

વર્ક વિઝા તે લોકો માટે જરૂરી છે, જેઓ વિદેશોમાં રોજગારી મેળવવા માંગે છે. પરંતુ આજે અમે એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં વિદ્યાર્થી વર્ક વિઝા વગર પૈસા કમાઈ શકે છે.

logo
Screenshot 2023-11-25 135954

વાસ્તવમાં, એવા ઘણા દેશો છે જેઓ પોતાના દેશમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને કામ કરવાની મંજૂરી આપે છે.

logo
Screenshot 2023-11-25 135850

જર્મનીઃ અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે એક અઠવાડિયામાં 20 કલાક અને એક વર્ષમાં ફુલ ટાઈમ 120 દિવસ અને પાર્ટ ટાઈમ 240 દિવસ કામ કરવાની છૂટ છે. 

logo
Screenshot 2023-11-25 135830

આયર્લેન્ડઃ  આ દેશમાં  અઠવાડિયામાં 20 કલાક અને ફૂલ ટાઈમ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા દરમિયાન ફૂલ ટાઈમ નોકરી કરવાની છૂટ છે. 

logo
Screenshot 2023-11-25 135808

ઓસ્ટ્રેલિયાઃ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જતાં વિદ્યાર્થીઓને વર્ક વિઝા વગર અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે.

logo
Screenshot 2023-11-25 140242

કેનેડાઃ આ દેશમાં પણ સેમેસ્ટર દરમિયાન 20 કલાક અને રજાઓ દરમિયાન ફૂલ ટાઈમ નોકરી કરવાની તક આપવામાં આવે છે.

logo

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો