New Project - 2023-07-14T123217.495
logo
Arrow

ભારતના ઉદ્યોગપતિનો ડંકો દુનિયાભરમાં વાગે છે. પરંતું  આ ધનકુબેરોના અભ્યાસ અંગે પણ જાણો

New Project - 2023-07-13T193915.720

મુકેશ અંબાણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે.ઉપરાંત તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે.

logo
Arrow
New Project - 2023-07-13T193915.720

ગૌતમ અદાણી કોમર્સ સ્ટ્રીમમાંથી સ્નાતક હતા.કોલેજનો અભ્યાસ અધૂરો મૂકી તે મુંબઈ ગયા અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.  

logo
Arrow
New Project - 2023-07-13T193843.515

સાયરસ પૂનાવાલા દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેણે બૃહન મહારાષ્ટ્ર કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

logo
Arrow
New Project - 2023-07-13T193754.408

જિંદાલ ગ્રુપની માલિક સાવિત્રી જિંદાલ ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ટોચની મહિલા છે. તેણે આસામમાંથી ડિપ્લોમા કર્યું છે.

logo
Arrow
New Project - 2023-07-13T193631.878

HCLના સ્થાપક શિવ નાદરે અમેરિકન કોલેજમાંથી પ્રી-યુનિવર્સિટી ડિગ્રી લીધી છે. શિવ નાદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.

logo
Arrow
New Project - 2023-07-13T182905.455