New Project - 2023-03-04T142202.690

અદાણી પાવર પાસે થયેલા કરાર કરતા રાજ્ય સરકારે મોંઘી વિજળી ખરીદી, જાણો શું છે મામલો

logo
Arrow
New Project - 2023-03-04T142202.690

વર્ષ2007 મા  બીડ 1 મા રૂ 2.89 અને બીડ 2 મા 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદી ના કરાર કર્યા હતા

logo
Arrow
New Project - 2023-03-04T142330.525

વર્ષ 2021 મા એનર્જી ચાર્જ રૂ 2.83  થી રૂ 5.40 સુધી એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ ખરીદવામા આવી. વર્ષ 2022 મા રૂ 5.57  થી રૂ 8.83 સુધી વસૂલાત કરી

logo
Arrow
New Project - 2023-03-04T142617.165

રાજ્ય સરકારે વર્ષ 2021 મા અદાણી પાવર પાસે 672 કરોડ ની વીજળી ખરીદી

logo
Arrow
New Project - 2023-03-04T142522.437

રાજ્ય સરકારે વર્ષ 2022 મા અદાણી પાવર પાસે રૂ 1247 કરોડની વીજળી ખરીદી

logo
Arrow
New Project - 2023-03-04T142522.437

રાજ્ય સરકારે ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદી નો કર્યો બચાવ

logo
Arrow
New Project - 2023-03-04T142330.525

રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય બજારોમા કોલસાના ભાવો ના આધારે ભાવો મા ફેરફાર કર્યા

logo
Arrow
gujarat-legislative-assembly

17-10-2021 થી 5-11-21 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ 4.50 પ્રતિ યુનિટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જના દરે વીજળી ખરીદવાનો નિર્ણય થયો

logo
Arrow
New Project - 2023-03-04T143146.974

જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્ન પર સરકારે આપ્યો આ જવાબ

logo
Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો