તેજસ્વી પ્રકાશે રેડ ક્રોપ ટોપમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા હોટ પોઝ
Arrow
'બિગ બોસ 15' ફેમ તેજસ્વી પ્રકાશ ઘણીવાર સોશિયલ મીડિયા પર બોયફ્રેન કરણ કુન્દ્રા કે અન્ય કારણોસર ચર્ચામાં રહે છે.
Arrow
હાલમાં તેજસ્વી પ્રકાશે ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
Arrow
તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેમની પોસ્ટ પર ચાહકો લાઇકસ અને કોમેન્ટનો વરસાદ વરસાવે છે.
Arrow
લુકની વાત કરીએ તો આ તસવીરોમાં એક્ટ્રેસ રેડ કલરના ક્રોપ ટોપમાં અને ટ્રાઉઝરમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે.
Arrow
ન્યૂડ મેકઅપ અને ઇયરિંગ્સ તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે. પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કરતી તેજસ્વી કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.
Arrow
તેજસ્વી પ્રકાશનો નાગીન શો બંધ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ચાહકો ફરી તેણે સ્ક્રીન પર જોવા ઈચ્છે છે.
Arrow
આ હસ્તીઓની બાયોપીકે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ, જુઓ લિસ્ટ
Arrow
Next
Related Stories
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!