By Parth Vyas

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ભારતે બે રને જીતી લીધી છે.

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વિજયી શરૂઆત કરી છે.

Arrow

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ અને ઈશાન કિશનની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી.

Arrow

પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રીલંકાની સામે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Arrow

જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન બનાવી શકી હતી અને બે રનથી મેચ હારી ગઈ હતી.

Arrow

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ, ભારતે વર્ષ 2023માં વિજયી શરૂઆત કરી છે અને આશા રાખવામાં આવશે કે ભારત આ વર્ષે પણ આવું જ પ્રદર્શન કરશે.

Arrow

ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

Arrow