tamannaah-bhatia--vijay-varma-at-aakhri-sach-screening-245340-16x9

એક સાથે શરમાતા દેખાયા તમન્ના અને વિજય, ફેંસે કહ્યું- 'જોડી હિટ છે'

logo
Arrow

@instagram/varindertchawla

@instagram//tamannaahspeaks

tamannaah 5

બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાની અપકમિંગ વેબ સીરીઝ 'આખરી સચ'ની સાથે ઓટીટી પર ધમાલ મચાવવા તૈયાર છે.

logo
Arrow
tamannaah 6

રિલીઝથી પહેલા મુંબઈમાં સીરીઝની સ્ક્રીનિંગ રખાઈ હતી. જેમાં બોલીવુડથી લઈને ટેલીવિઝનના ઘણા સિતારા પહોંચ્યા હતા.

logo
Arrow

પણ બધાનું ધ્યાન તમન્ના ભાટિયા અને વિજય વર્માએ ખેંચ્યું હતું. સ્ક્રીનિંગમાં બંને સાથે કેમેરા સામે હસીને પોઝ કરતા દેખાયા હતા.

logo
Arrow

tamannaah 7

tamannaah 7

tamannaah 3

બંનેને જોઈ પૈપરાઝી અને ફેંસ તમન્નાને ભાભી કહીને બુમો પાડવા લાગ્યા. સાથે સ્ક્રીનિંગમાં તેમને 'શું વાત છે, જોડી હીટ છે', 'જોડીને નજર ના લાગે' કહેતા સંભળાયા હતા.

logo
Arrow

પૈપરાઝી અને ફેંસની આ વાત સાંભળીને તમન્ના અને વિજય વર્મા ક્યૂટ સ્માઈલ સાથે શરમાતા નજરે પડ્યા હતા.

logo
Arrow

tamannaah 4

tamannaah 4

tamannaah 2

આપને જણાવી દઈએ કે બંને 'લસ્ટ સ્ટોરી 2'માં દેખાયા હતા. વિજય અને તમન્નાની વીડિયો ઈંટરનેટ પર આગની જેમ વાયરલ થઈ હતી.

logo
Arrow

વિરોટ કોહલીએ Asia Cup પહેલા પાસ કર્યો યો-યો ટેસ્ટ, જાણો કેટલા સ્કોર કર્યો?

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો