New Project - 2023-03-24T181417.079

સ્વરા ભાસ્કરે તાજેતરમાં સામાજિક કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી હવે તેના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સતત શેર કરી રહી છે.

logo
Arrow
New Project - 2023-03-24T181220.055

સ્વરા ભાસ્કરે તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના સંગીત  સેરેમનીની તસવીર શેર કરી છે. જેમાં બંને  લાગી રહ્યા  હતા.

logo
Arrow
New Project - 2023-03-24T181417.079

સ્વરાએ તેના સંગીત ફંક્શનમાં પતિ ફહાદ સાથે જોરદાર પોઝ આપ્યો હતો. આ દરમિયાન ફહાદે ટર્ટલનેક ગ્રીન આઉટફિટ પહેયુ હતું .

logo
Arrow
New Project - 2023-03-24T181335.604

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે સ્વરાએ કેપ્શનમાં લખ્યું છે કે તે રાણીની જેમ અનુભવી રહી છે.

logo
Arrow
New Project - 2023-03-24T181335.604

તસવીરો જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે સ્વરાએ પતિ ફહાદ સાથે સંગીત સેરેમનીનો આનંદ માણ્યો હતો.

logo
Arrow
New Project - 2023-03-24T181220.055

સંગીત સેરેમની દરમિયાન સ્વરાએ તેના પતિ ફહાદને કિસ કરી હતી.

logo
Arrow
વધુ વાંચો