સની લિયોન વાઇન સાથે સ્વિમિંગપૂલ પર જોવા મળી, આપ્યા હોટ પોઝ
Arrow
સ્વિમિંગ પૂલમાં બ્લેક ફ્રિલ્ડ બિકીની માં સની લિયોન વાઇન ગ્લાસ અને શાહી બ્રેકફાસ્ટ ડીસ સાથેની તસવીર શેર કરી
Arrow
સની લિયોન સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે, પોતાની તસવીરો સતત પોસ્ટ કરતી રહે છે.
Arrow
બ્લેક ફ્રિલ્ડ બિકીની સ્ટાઈલ ડ્રેસમાં સની લિયોન ખૂબ જ હોટ લાગી રહી છે.
Arrow
આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે, આ સવાર માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી.
Arrow
અભિનેત્રી હવે માલદીવમાં વિતાવેલી સુંદર પળોને તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
Arrow
સની લિયોન આ દિવસોમાં અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડીને લઈને ચર્ચામાં છે.
Arrow
પ્રભાસ લગ્ન ની તૈયારી કરી રહ્યો છે? તિરુપતિમાં સાત ફેરા લેશે, જાણો કોણ છે કન્યા
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા