By Yogesh Gajjar
મોરબી દુર્ઘટનાનો રાજ્યભરમાં શોક પળાયો, CMએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ
મોરબીમાં બ્રિજ દુર્ઘટનાનો આજે ગુજરાતમાં રાજકીય શોક પળાયો
Arrow
મોરબીમાં વકીલોએ મૌન રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી
Arrow
અમદાવાદમાં AMC દ્વારા શોક સભાનું આયોજન કરાયું
Arrow
CMએ અમદાવાદમાં ટાગોર હોલમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Arrow
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં શોકસભામાં હાજરી આપી
Arrow
રાજ્યભરમાં ઠેર ઠેર સરકારી કચેરીઓમાં રાષ્ટ્રદ્વજ અડધી કાઠીએ ફરકાવાયો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો