Sonam Kapur 2

પ્રેગ્નેંસીમાં સોનમનું વધ્યું 36 kg વજન, ડિલીવરીના બાદ કેવા શેપમાં આવી પાછી?

logo
Arrow

@Instagram

Sonam Kapur 4

ડિલીવરી બાદ સોનમ કપૂરે પોતાના વેટને ખુબ સારી રીતે મેનેજ કર્યું છે અને શેપમાં આવી છે, તે જોઈને દરેકના હોશ ઉડી ગયા છે.

logo
Arrow
Sonam Kapur 6

હરકોઈ સોનમની પ્રેગ્નેંસી ડાયટ અને ડિલીવરી બાદની વેટ લોસ જર્નીને જાણવા આતુર છે. એક્ટ્રેસે ખુદ આ સિક્રેટ એક ઈવેંટમાં રિવીલ કર્યું છે.

logo
Arrow
Sonam Kapur 8

સોનમે કહ્યું કે તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કોઈ ચિંતા કરી ન્હોતી. તેણે જે સારું લાગતુ હતું તે ખાતી હતી અને ખુબ આરામ કરતી હતી.

logo
Arrow
Sonam Kapur 7

સોનમે કહ્યું- બેબીનું વજન વધુથી વધુ 3 કિલો સાડા 3 કિલોનું રહે છે. બાકી બધું વજન આપ ખુદ વધારો છો. તો તેને ઓછું પણ પોતે જ કરવું પડશે.

logo
Arrow
Sonam Kapur 9

'મેં કોઈ ક્રેશ ડાયન નથી લીધી. પ્રેગ્નેંસી વખતે મારું વજન 36 કિલો વધી ગયું હતું. અને આ નોર્મલ છે. અંદાજે એક વર્ષ તે બાળકને કેરી કરો છો.'

logo
Arrow
Sonam Kapur 5

'આ કારણે આપની પુરી બોડીમાં ફેરફાર થાય છે. મેં એક્સર્સાઈઝ કરીને વજન ઓછું કર્યું છે. એક બાબત જે મે ક્યારેય ના છોડી તે વર્કઆઉટ કરવું.'

logo
Arrow
Sonam Kapur 1

'હું પ્રેગ્નેંસીમાં પણ વેટ ટ્રેનિંગ અને પિલાટે કરતી રહી છું. હું જાણું છું હજુ પણ હું સંપુર્ણ રીતે શેપમાં નથી. બે વર્ષ ઓછામાં ઓચા લાગશે.'

logo
Arrow

સચિન-સીમાનું ઘર કેવી રીતે ચાલી રહ્યું છે, કોણ આપે છે પૈસા?

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો