New Project

કેવી રીતે ઝુગ્ગી-ઝૂપડીમાં રહેતી 14 વર્ષની દીકરી બની સ્ટાર?

logo
Arrow

@Instagram/maleeshakharwa

malisha 1

કિસ્મત ક્યારે પલટી મારી સુખના સુરજ ઉગાડે કશું કહેવાય નહીં

logo
Arrow
malisha 5

આ વાત ઝુગ્ગી-ઝુંપડીમાં રહેતી 14 વર્ષની છોકરી પર ફિટ બેસે છે.

logo
Arrow
malisha 4

જેને અત્યાર સુધી મહોલ્લાના લોકો પણ ઓળખતા ન્હોતા તેને આજે લાખો લોકો ઓળખે છે.

logo
Arrow

સોશ્યલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ છોકરી છે માલીશા ખારવા.

logo
Arrow

મલીશા મુંબઈના ધારાવીના સ્લમ એરિયામાં રહે છે, ગરીબ પરિવારની મલિસા એક જાણિતી બ્યૂટી બ્રાન્ડની અમ્બેસેડર બની છે.

logo
Arrow

તે હવે લક્ઝૂરિ બ્યૂટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેંશિયલ્સની બ્રાન્ડ અમ્બેસેડર છે.

logo
Arrow

આ બ્રાન્ડના 'દ યુવતી' કલેક્શનનો તે ચહેરો બની છે.

logo
Arrow

તેનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે. જેમાં તે પોતાના બેનર્સ જોઈ ખુશખુશાલ થઈ જાય છે.

logo
Arrow

malisha 8

malisha 8

રિપોર્ટ્સ અનુસાર તેનું મોડેલિંગ કરિયર 2020માં શરૂ થયું હતું ત્યારે તેને હોલિવુડ એક્ટર રોબર્ટ હોફમેને સપોર્ટ કર્યો હતો.

logo
Arrow

મલિસા માટે તેમણે ક્રાઉડ ફંડિંગનું એકાઉન્ટ પણ બનાવ્યું હતું.

logo
Arrow